ખુલાસો / આવતા વર્ષે સુશાંત સાથે કરીશ લગ્ન, અંકિતાનો આ વીડિયો થઇ રહ્યો છે વાયરલ

ankita lokhande promised to get marry with sushant

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ટીવી અને બોલિવૂડના ચર્ચિત કપલમાંથી એક છે. સુશાંતના નિધન બાદ તેના ફેન્સ અંકિતા અને સુશાંતના જૂના વિડીયો અને ઇન્ટરવ્યૂઝ શોધી રહ્યાં છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઇ રહ્યો છે જેમાં અંકિતા કહી રહી છે કે તે એક વર્ષ બાદ સુશાંત સાથે લગ્ન કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ