બોલિવૂડ / સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડે પહેર્યું એવું પેન્ટ કે લોકો ભડકી ગયાં, કહ્યું આવું પહેરવાનું બંધ કરો

ankita lokhande photo wearing om printed pajama social media users angry reaction

ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી બનવાથી લઈને બોલિવૂડ સુધી પહોંચનારી એક્ટ્રેસ અંકિતા લોખંડે બેબાકીથી પોતાનો મત રજૂ કરવા બાબતે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. તેણે સુશાંતના કેસમાં પોતાનો અવાજ ઉઠાવ્યો અને સોશિયલ મીડિયા પર કંગના રનૌતના સપોર્ટમાં પણ બોલતી જોવા મળી. આ દરમિયાન તેને અનેક વિવાદોનો પણ સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે અંકિતા તેની હાલની તસ્વીરોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અંકિતાની આ તસવીરો જોઈને લોકો નારાજ થઈ રહ્યાં છે અને તેને સલાહ આપી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x