બોલિવૂડ / રિયા પર ભડકી અંકિતા લોખંડે, કહ્યું-બહુ જ પ્રેમ કરતી હતી તો તેની સાથે આવું કેવી રીતે....

ankita lokhande lashes out on rhea chakraborty indirectly says you loved so deeply and allow ssr to consume drugs

સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સુશાંતનાં પરિવારની સાથે ઊભી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ અને આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને NCBએ આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ તેની ધરપકડ કરી લીધી છે. રિયા ભાયખલાની મહિલા જેલમાં બંધ છે. રિયા જેલ પહોંચતા જ અંકિતાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પોતાના માટે કહેવામાં આવતા સોતન અને વિધવા જેવા શબ્દોની સાથે આરોપી રિયાને પણ આડે હાથે લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ