ભેટ / Ankita Lokhande ને પતિએ આપી 50 કરોડ રૂપિયાની આ ગિફ્ટ, 8 કરોડની તો પ્રાઇવેટ યૉટ

ankita lokhande husband vicky jain gifted her private villa in maldives of crores

વર્ષ 2021માં બોલીવુડમાં એક તરફ કેટરીના કૈફના લગ્ન ચર્ચામાં આવ્યાં તો બીજી તરફ ટીવી ઈન્ડસ્ટ્રીમાં અંકિતા લોખંડેના ગ્રાન્ડ વેડીંગ પણ ચર્ચામાં આવ્યાં છે. લગ્ન પહેલાની વિધીથી લઇને લગ્ન સુધીની અંકિતાની દરેક વિધિમાં રંગ ભરી દેવામાં આવ્યો. જેના કારણે ઘણાં લોકોની આંખો પહોળી થઇ ગઇ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ