મદદ / અંકિતા લોખંડેની પૂછપરછ કરવા બિહાર પોલીસ 3 કિ.મી ચાલતા ગઈ તો અભિનેત્રીએ જુઓ શું કર્યુ

Ankita lokhande helps bihar police

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર પોલિસ મુંબઇ પહોંચી ગઇ છે પરંતુ મુંબઇ પોલિસ તરફથી તેમને કોઇ પણ પ્રકારની સહાયતા નથી મળી રહી. ત્યારે બિહાર પોલિસ ઓટો રિક્શા અને પ્રાઇવેટ કેબથી કામ ચલાવી રહી છે. બિહાર પોલિસ અંકિતા લોખંડેની પૂછપરછ કરવા માટે 3 કિમી ચાલીને પહોંચી હતી અને જ્યારે તે લોકો જઇ રહ્યા હતા ત્યારે અંકિતાએ તેની જેગુઆર પોલિસને આપી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ