Viral / અંકિતાએ બોયફ્રેન્ડ સાથે શેર કરી દિવાળી સેલિબ્રેશનની તસવીરો શેર તો ફેન્સ ભડક્યા, સુશાંતને લઈને કહી આ વાત

ankita lokhande celebrated diwali with boyfriend vicky jain shares photo fan comment ap sushant ko bhool gai kya

ટીવીથી લઈને બોલિવૂડમાં શાનદાર એક્ટિંગથી પોતાની ઓળખ બનાવનાર અંકિતા લોખંડે આજકાલ તેની તસવીરોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ તસવીરો અંકિતાની દિવાળી સેલિબ્રેશનની છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અંકિતાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. તસવીરોમાં અંકિતાએ પિંક લહેંગો પહેર્યો છે. આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ