સગાઇ / સુશાંતના ગીત પર બોયફ્રેન્ડ વિક્કી જૈનને પહેરાવી રિંગ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

ankita lokhande and vicky jain's wedding update

અભિનેત્રી અંકિતા લોખંડે બોયફ્રેન્ડ વિકી જૈન સાથેના લગ્નને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી બંનેના લગ્ન પહેલાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ