ઇમારત / અંજાર નગરપાલિકા કોમ્પલેક્ષ બિલ્ડીંગમાંથી ખરે છે પોપડા

anjar municipality dilapidated structure

અંજાર નગરની સુખાકારીની જવાબદારી જેના માથે છે તેવી અંજાર નગરપાલિકાના કોમર્શિયલ કોમ્પલેક્ષનું બિલ્ડીંગ બિસ્માર બની ગયું છે. આ બિલ્ડીંગની છતમાંથી વારંવાર પોપડા ખરી રહ્યા છે. પરંતુ નથી તેને વ્યવસ્થિત રિપેર કરાતું કે નથી તેને તોડીને નવું બંધાતું. અહીં નાની મોટી ખાનગી ઓફિસો આવેલી છે. તેમાં લોકો જીવ મુઠ્ઠીમાં લઇને કામ કરે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ