ઈમોશનલ થઈ અંજલિ / વાયરલ MMS મામલે અંજલિ અરોડાનું છલકાયું દર્દ, રડતાં રડતાં કહ્યું ઈજ્જત બરબાદ ના કરો

anjali arora says she also has family breaks silence over viral mms video

સોશિયલ મીડિયા સ્ટારર અંજલી અરોડાને કંગના રનૌતના રિયાલિટી શો 'લોક અપ'થી જબરદસ્ત ફેમ મળી હતી. શો પર કોમેડિયન મુનવ્વર ફારૂકીની સાથે તેમની કેમેસ્ટ્રીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. હાલમાં જ અંજલી વિવાદોમાં આવી જ્યારે તેનો એમએમએસ વાયરલ થયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ