Corona Effect / લૉકડાઉનના કારણે આ એક્ટ્રેસનું બેંક એકાઉન્ટ થયુ ખાલી, કહ્યું કામની સખત જરૂર...

 anjali aanand's savings are getting over

કુલ્ફી કુમાર બાજેવાલામાં જોવા મળેલી અંજલી આનંદે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકી છે અને કેપ્શન લખ્યુ છે કે હું મારા શૉ માટે તૈયાર છુ પણ કોઇ બોલાવો તો ખરા. કોરોના મહામારીને કારણે કેટલાય એક્ટર્સ બેરોજગાર બન્યા છે અને કામ માંગી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ