ન્યાયતંત્ર / ન્યાયપાલિકા પર કોઈ દબાણ નથી, ચૂંટણી પંચનો ફેંસલો તેનો પુરાવો- ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ

Anita Sengupta DY Chandrachud CJI Suprime court

ઈન્ડિયા ટુડે કોન્ક્લેવનો આજે બીજો દિવસ છે, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર સહિત અનેક વક્તાઓએ મંચ પરથી વક્તવ્ય આપ્યું હતું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પણ એક સત્રમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે ન્યાયતંત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાની જરૂર છે.

બ્રેકિંગ ન્યૂઝ