બે બાહુબલી સામસામે / રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના નિર્ણયથી હચમચ્યું ગોંડલનું રાજકારણ, જાણો કેમ માંગી નરેન્દ્ર મોદી-અમિત શાહની માફી

Anirudh Singh Jadeja's decision shook the politics of Gondal

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગોંડલ વિધાનસભા બેઠક પર મોટો વળાંક આવ્યો છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે. સાથે તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની માફી પણ માંગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ