ક્રિકેટ / શાસ્ત્રી બાદ આ પૂર્વ ક્રિકેટર બની શકે છે ભારતના કોચ, કોહલીની મુશ્કેલીમાં વધારો

anil kumble and laxman are in race of being new head coach of indian cricket team

એઇ અને ઓમાનમાં રમાનારા આઈસીસી ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમને નવા કોચની તલાશ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ