બોલીવૂડ / 'હું કોઇ કરવા ચોથમાં નથી માનતી', અનિલ કપૂરની દીકરીએ વ્રતને લઇને કરી એવી ટિપ્પ્ણી કે તમે ગુસ્સાથી લાલ થઇ જશો

Anil Kapoor's daughter comments on vows

વ્રત રાખવાની સલાહ આપનાર લોકોનો રિયા કપૂરે ક્લાસ લીધો છે. તેણે 14 ઓગસ્ટે પોતાના ફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કરી લીધાં છે. આ વખતે તેની પહેલી કરવા ચોથ છે, જોકે તે આવા વ્રતમાં વિશ્વાસ નથી રાખતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ