Viral / અનિલ કપૂરે શેર કરી એવી ગજબ શર્ટલેસ તસવીરો કે એક્ટરનો લુક જોઈ ચોંકી ગયા સુપરસ્ટાર્સ, જાણો કોણે શું કહ્યું

Anil Kapoor Shirtless Avatar on Beach Breaks the Internet Hrithik Roshan Sonam Kapoor Arjun Kapoor Reacts

બોલિવૂડ એક્ટર અનિલ કપૂરે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં અનિલ કપૂરનું જોરદાર ટ્રાન્સફર્મેશન જોવા મળી રહ્યું છે. ઉંમરના આ તબક્કે પણ આટલા ફિટ અને હેલ્ધી અનિલ ઘણો જ મસ્કુલર દેખાઈ રહ્યો છે. તેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ