બોલિવૂડ / VIDEO : જ્યારે વૃદ્ધ કહેતા કરણ જોહર પર ભડકી ગયો હતો અનિલ કપૂર, ગુસ્સે થઈને સ્ટેજ છોડ્યું હતું

Anil Kapoor Left Stage When Karan Johar And Shahid Kapoor Calls Him Buzurg Throwback Video Viral

બોલિવૂડના એવરગ્રીન અભિનેતા અનિલ કપૂર તેમની ફિલ્મોની સાથે તેમની ફિટનેસ માટે પણ ખૂબ જ પોપ્યુલર છે. લોકો હમેશાં તેમની ફિટનેસના વખાણ કરતાં જોવા મળે છે અને સાથે જ તેમનાથી પ્રેરિત પણ થાય છે. પરંતુ હાલમાં જ અનિલ કપૂરનો એક વીડિયોસ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફિલ્મમેકર કરણ જોહર અને એક્ટર શાહિદ કપૂર, અનિલ કપૂરને વૃદ્ધ અને સીનિયર એક્ટર કહેતા અનિલ ભડકી ગયો હતો અને સ્ટેજ છોડીને જતો રહ્યો હતો. આ વીડિયો ઝી સિને એવોર્ડનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ