બોલિવૂડ / અનિલ કપૂરે ટાઈગર શ્રોફ અને દિશા વચ્ચેના રિલેશનને લઈને કહી આ મોટી વાત, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

anil kapoor confirms about tiger shroff disha patani relation is it true check what he said

ટાઈગર શ્રોફ દિશા પટનીનો સંબંધ કોઈનાથી છુપાયેલો નથી. ભેલ બંને સેલેબ્સે તેમના સંબંધોને ઓફિશિયલી જાહેર નથી કર્યા, પરંતુ તેમની જાહેરમાં બોન્ડિંગ જોજઈને બંનેના સંબંધોનો અંદાજ લગાવી શકાય છે. ત્યારે હવે અનિલ કપૂરે ભૂલથી આ બંનેના સંબંધનો પુરાવો આપ્યો છે. અનિલ કપૂર ધ કપિલ શર્મા શો પહોંચ્યો હતો, જ્યાં તેને કેટલાક જવાબો આપવાના હતા. આ દરમિયાન તેના મોંમાંથી ટાઈગર અને દિશા વિશે કેટલીક વાતો બહાર નીકળી ગઈ.

બ્રેકિંગ ન્યૂઝ