બોલિવૂડ / 20 વર્ષ બાદ અલીબાગ પહોંચ્યો અનિલ કપૂર, 63 વર્ષની ઉંમરે પણ તેનો લુક જોઈ દિવાના થઈ ગયા ફેન્સ

Anil Kapoor arrives in Alibaug after 20 years

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરે રવિવારે અલીબાગની મુલાકાત લીધી હતી. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં પોઝ આપતો જોવા મળી રહ્યો છે. તસવીરમાં તેમની પાછળ એક સુંદર બીચ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ