કેસ / અનિલ અંબાણી કોંગ્રેસ-નેશલન હેરાલ્ડ વિરુદ્ધનો માનહાનિ દાવો પાછો લેશે

anil ambani will withdraw defamation case against congress and national herald

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ સમૂહે મંગળવારે અહીંની એક કોર્ટમાં વિવાદાસ્પદ રાફેલ ડીલ મામલે એક આર્ટિકલ અને નિવેદનો પર કોંગ્રેસ અને નેશનલ હેરાલ્ડ વિરુદ્ધનો માનહાનિ દાવો પાછો લેવાનો નિર્ણય લીધો છે. જસ્ટિસ પી.જે. તમાકુવાલાએ કોર્ટમાં આ મામલાની સુનાવણી કરી રહી છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ