બિઝનેસ / Reliance કોમ્યુ.માં 30 હજાર કરોડની ખોટ જતાં અનિલ અંબાણીએ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું

Anil Ambani Resigned From Reliance Communications

દેવાની જાળમાં ફસાયેલા રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) ના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. અનિલ અંબાણી સિવાય આરકોમના 4 ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ