ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાહતના સમાચાર / અનિલ અંબાણી માટે ખુશખબરઃ કોરોના કાળમાં આ કંપનીએ કર્યો બે ગણો નફો

anil ambani reliance power quarter profit

અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ પાવરે કમાલ કરી દીધી છે. કોરોના કાળ વચ્ચે સપ્ટેમ્બરમાં પુરી થયેલ ત્રિમાસિકમાં કંપનીનો નફો બે ગણાથી વધારે થઇ ગયો છે. કંપનીને 105.67 કરોડ રૂપિયાનો નફો થયો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ