બિઝનેસ / એક સમયે બંને ભાઈઓ સરખી સંપત્તિ ધરાવતા હતા; આજે અનિલ અંબાણી દેવળિયા જયારે મુકેશની સંપત્તિ વિષે જાણીને ચોંકી જશો

Anil ambani mukesh ambani net worth compared

વર્ષ 2006માં એક એવો વખત આવ્યો હતો જયારે અનિલ અંબાણીની કુલ સંપત્તિ તેમના મોટા ભાઈ મુકેશ અંબાણી કરતા વધારે હતી જયારે અત્યારે એવી સ્થિતિ છે કે મુકેશ અંબાણી દુનિયાની બીજા સૌથી ધનિક બિઝનેસમેન છે જયારે અનિલ અંબાણી દેવામાં ડૂબી ગયા છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ અત્યારે 77 અબજ ડોલર થઇ ગઈ છે. જયારે અનિલ અંબાણી ગયા વર્ષે જ અબજોપતિની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. આ સમયે તેમની સંપત્તિ 1 અબજ ડોલરથી પણ ઓછી થઇ ગઈ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ