ડિફૉલ્ટ / દેવામાં ડૂબી ગયેલા અનિલ અંબાણીની નેટવર્થ જાણીને લાગશે તમને ધ્રાસકો

anil ambani is not wealthy businessman ambani advocate

ક્યારેક દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ અનિલ અંબાણીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ એવો પણ આવશે જ્યારે તેઓ ખુદને કોર્ટની સામે કંગાળ સાબિત કરવા પડશે. લંડનની એક કોર્ટમાં ચીનની બેંકોના 68 કરોડ ડૉલર (4,760 કરોડ રૂપિયા) ના દેવા મામલે સુનાવણી દરમિયાન અંબાણીના વકિલે કહ્યું કે એક સમય હતો જ્યારે અનિલ અંબાણી ખુબ જ અમીર બિઝનેસમેન હતા, પરંતુ ભારતીય ટેલિકૉમ માર્કેટમાં મચેલ ભારતે ઉથલ-પાથલ બાદ બધુ જ વેરવિખેર થઇ ગયું અને હવે તેઓ અમીર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ