દેવાદાર / મારા માથે તો દીકરાનું 350 કરોડ અને માતાનું પણ 500 કરોડનું દેવું છે : અનિલ અંબાણીનું કોર્ટમાં નિવેદન

Anil Ambani discloses worldwide assets to UK court in Chinese banks case

એક સમયે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અનીલ અંબાણી હાલ પાયમાલી તરફ છે. લંડનમાં કોર્ટમાં તેમણે કહ્યું છે કે તેઓ સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે અને તેમની પાસે માત્ર એક જ કાર છે. આટલું જ નહીં વકીલોના પૈસા માટે તો ઘરેણાં વેચી દેવા પડ્યા છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ