હોનારત / અમદાવાદ: ગોડાઉનમાં આગ લાગવા મુદ્દે PM મોદી અને અમિત શાહ વ્યક્ત કરી સંવેદના

Anguished by the loss of lives due to a fire in a godown in Ahmedabad : PM modi

અમદાવાદના પીરાણા પાસે આવેલ નાનુકાકા એસ્ટેટમાં ફેકટરીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે અને આગની આ ઘટનામાં 11 લોકોના મૃત્યુ થયા છે જયારે 6 લોકોનું રેસ્કયુ કરાયું છે. ત્યારે આ બનાવને લઇને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ