OMG / મુંબઇમાં પત્નીએ લીધુ રણચંડીનુ રૂપ, ગુસ્સામાં રોડ વચ્ચે પતિની ગાડી રોકાવીને પછી...

Angry wife chases husband's car, blocks traffic on Peddar road during a spat

તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે ઘરમાં વાસણ હોય તો ખખડે, પરંતુ વાસણ જ્યારે પબ્લિકમાં ખખડે ત્યારે શરમજનક સ્થિતિમાં મૂકાઇ જતા હોઇએ છીએ. દરેક દંપતિમાં નાની મોટી ખટપટ થતી જ રહેતી હોય છે પણ ક્યારેય ઝઘડો બહાર ન આવે તેની તકેદારી પણ રાખતા હોય છે. મુંબઇમાં એક એવી ઘટના બની છે કે જોઇને તમારી આંખો પહોળી થઇ જશે. મુંબઇમાં એક પત્નીએ તેના પતિની ગાડીને રોડ વચ્ચે રોકીને ઝઘડો કર્યો હતો અને તેના કારણે ટ્રાફિક સર્જાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ