લ્યો બોલો ! / પોપટની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા દાદા, સાંભળીને પોલીસ પણ છક થઈ ગઈ

angry senior citizen lodged complaint with police due to neighbors parrot making noise

મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક ગજબ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધે એક પોપટ સામે ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધનુ કહેવુ છે કે જ્યારે પણ તેઓ ઘરની બહાર નિકળે છે તો પાડોશીનો પોપટ મને જોઇને સિટી વગાડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ