VIDEO / એરપોર્ટ પર ફેન લેવા ગયો સેલ્ફી તો દબંગ ખાને ગુસ્સામાં કરી એવી હરકત કે થઈ રહ્યો છે ટ્રોલ

angry salman khan snitches phone of his fan video goes viral social media

બોલિવૂડના એક્ટર સલમાન ખાન બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક છે. ફોલોઈંગ માત્ર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ભાઈજાનના ફેન્સ છે. સલમાન જ્યાં પણ જાય છે ત્યાં તેમની એક ઝલક જોવા ચાહકોની ભીડ લાગી જાય છે. સલમાન ખાન હમેશાં તેના ચાહકો સાથે સારી રીતે વર્તે છે, પરંતુ હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ગુસ્સામાં દેખાઈ રહ્યો છે અને ગુસ્સાને કારણે તે એક ફેનનો ફોન છીનવી લે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ