વિરોધ / ખેડામાં ખેડૂતોમાં ભારે રોષ ભાવ ન મળતાં રસ્તા પર ફેંક્યા ટામેટા

હાલ શાકબાજના ભાવ ગગડતાં શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થઇ ગયા છે. ટામેટાંના ભાવ તળીયે જતાં ખેડા જિલ્લાના ખેડૂતોએ ટામેટાંને રસ્તા પર ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો. એક કિલોલએ માત્ર 2 રૂપિયા જ મળતાં રોષે ભરાયેલા ખેડૂતોએ ડાકોરથી કપડવંજ રોડ પર ટામેટાં ફેંકયાં હતા. નોંધનિય છે કે એક કિલોના ટામેટાના ઉત્પાદન પાછળ સરેરાશ 8થી 9 રૂપિયાનો ખર્ચ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ