રોષ / VIDEO: પથ્થર...પથ્થર... વડોદરાના યુનાઈટેડ-વે ગરબામાં ખેલૈયાઓએ મચાવ્યો હોબાળો, મોંઘા પાસ છતાં સુવિધાનો અભાવ

Anger among players at United Way's Garba ground in Vadodara

વડોદરાના યુનાઈટેડ વે ના ગરબા મેદાનમાં ખેલૈયાઓના પગમાં પથ્થર વાગતા રોષ જોવા મળ્યો, મોંઘા ભાવના પાસ ખરીદ્યા બાદ પણ ગરબા સ્થળે સુવિધા ન મળતા ખેલૈયાઓએ પથ્થર-પથ્થરના સૂત્રોચ્ચાર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ