અમદાવાદ / પડતર માંગણીઓને લઇ આંગણવાડી બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આંગણવાડી બહેનો દ્વારા આરોગ્યભવન ખાતે વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે પડતર માંગણીઓને લઈને વિરોધ કર્યો છે. છેલ્લા 3 મહિનાથી આ બહેનોને પગાર ન મળતા તેમણે વિરોધ કર્યો છે. આગામી 3 દિવસમાં પગાર નહિં મળે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

બ્રેકિંગ ન્યૂઝ