લાલ 'નિ'શાન

બેદરકારી / સગર્ભા મહિલાઓની સેવાની વાતો અને આંગણવાડી બહેનને જ પૂરા મહિને દોડાવી મૃત બાળક અવતરતા કોલાહલ

Anganwadi force women attend to training pregnant woman miss her child before birth

બાળમૃત્યુ દર ઘટાડવા કુપોષણ ઘટાડવા અને મહિલાઓ માટે પોષણ વધારવા માટે અનેક વાતો પણ સગર્ભા આંગણવાડી માટેની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. પૂરા મહિને આગંણવાડી ટ્રેનિંગમાં ફરજિયાત હાજર રહેવાની ફરજ પાડનાર ઉપરી ઉપર કોઈ પગલા લેવાશે? મહિલાએ આંગણવાડીની તાલિમમાં પોતાના ગર્ભસ્થ શિશુને ગુમાવવાનો વારો આવ્યો હતો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ