એમેઝોન / જાણો કોણ બન્યા એમેઝોનના નવા CEO, લેશે Jeff Bezosની જગ્યા

Andy Jassy the Man to Take Over $1.7-Trillion Amazon Empire from Jeff Bezos

Andy Jassy અત્યાર સુધી એમેઝોન વેબ સર્વિસેજના ચીફ હતા. તેમણે 1997માં એમેઝોનમાં જોબ શરૂ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ