ચેતવણી / એન્ડ્રોઈડ ફોનના 21 એેપ્સને લઈને આવી છે ચેતવણી, તમારા ફોન માટે છે ખતરનાક

android users warning cybersecurity firm avast warns google of 21 adware gaming apps on play store

સાયબર સિક્યોરિટી ફર્મે ગૂગલ પ્લે સ્ટોર પરના 21 એડવેયર ગેમિંગ એપ્સને લઈને ચેતવણી આપી છે. સાઈબર સિક્યોરિટી કંપનીના આધારે આ 21 હિડન એડ્સ ફેમિલી ટ્રોઝનનો ભાગ છે. કંપનીનું કહેવું છે કે હાલના સમયમાં ગૂગલ પણ એડવેયર ગેમિંગ એપ્સના રિપોર્ટની તપાસ કરી રહ્યું છે. સેંસર ટાવરના ડેટામાં કહેવાયું છે કે આ 21 એપ સ્ટોરથી કુલ 80 લાખ વખત ડાઉનલોડ કરાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ