ટિપ્સ / નહીં થાય સ્ટોરેજનું ટેન્શન, ફોનમાં આવી રીતે સેવ કરો હજારો ફોટોઝ

android tricks how to increase phone storage tips to save thousand storage without storage tension

તમે તમારા ફોટોઝ ગૂગલ ફોટોઝમાં સ્ટોર કરી શકો છો. આ યૂઝર્સને હાઇ રેઝોલ્યૂશન ઇમેજ અને વીડિયોઝને સ્ટોર કરવાની તક આપે છે. પરંતુ એમાં પણ તમામને લિમિટેડ સ્પેસ મળે છે, પરંતુ એક રીત છે જેનાથી તમે સ્પેસ વધારી શકો છો. તો ચલો જાણીએ તમે કેવી રીકે અનલિમિટેડ સ્ટોરેજ મેળવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ