ટેક્નિક / શું તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન થઇ ગયો છે Lock, તો હવે અપનાવો આ Trick ને...

Android smartphone tips and tricks how to unlock your android smartphone if you forget password here

કેટલીક વાર એવું થાય છે કે હવે યૂઝર ખુદ મોબાઇલ ફોનનાં પાસવર્ડ અથવા તો પેટર્ન ભૂલી જાય છે. એવામાં જરૂરી કામને સમયે ફોનનું લોક થઇ જવું એ મુશ્કેલી ઉભી કરે છે. જો આપની સાથે પણ એવું થઇ ચૂક્યું છે તો આપે આ ત્રણ સિસ્ટમનો ઉપયોગ કરવો કે જેનો ઉપયોગ કરીને લોક સ્માર્ટફોનને અનલોક કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ