સમસ્યા / એન્ડ્રોઈડમાં ખતરનાક ખામીઃ લાખો મોબાઇલ ફોન ગમે ત્યારે ઠપ થઈ શકે

Android Phone may be Stopped due to defect

સ્માર્ટફોનને લઇને રોજ કોઇ ને કોઇ ખામી સામે આવી રહી છે અને હવે એક એવી ખામી હોવાનું જાણવા મળ્યું છે કે જેના કારણે તમારો સ્માર્ટફોન સંપૂર્ણપણે ઠપ થઇ જશે. આ ખામીને એન્ડ્રોઇડના ડિસેમ્બર-ર૦૧૯ના બુલેટીનમાં ફિકસ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ