સાવધાન! / તમારા મોબાઈલમાં આ App હોય તો અત્યારે જ કરી દો ડિલીટ!, નહી તો પસ્તાશો, જાણો કેમ

android app stealing facebook credentials and data delisted from google play store delete immediately

આજે મુખ્ય રીતે બે પ્રકારના સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવે છે, એક જે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને એક જે Appleના iOS પર કામ કરે છે. આંકડાની વાત કરીએ તો મોટાભાગના લોકોની પાસે Android સ્માર્ટફોન હોય છે. જો તમે પણ એક Android ફોન યુઝર છે તો અમે તમને જણાવી દઇએ કે તમને એક એન્ડ્રોઈડ એપથી ખૂબ જોખમ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ