રહસ્ય ઘેરું બન્યું / ક્રિકેટર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સના મોતનું રહસ્ય બન્યું ઘેરું, બહેને કર્યો એવો સવાલ દુનિયાભરમાં ચર્ચા થઈ ગઈ શરૂ

andrew symonds sister raise big question on his death in road accident

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એન્ડ્રયુ સાઇમન્ડ્સનુ શનિવારે મોડી રાત્રે નિધન થયુ. જણાવવામાં આવી રહ્યું છે કે 46 વર્ષીય સાઇમન્ડ્સની કાર ક્વિન્સલેન્ડના ટાઉન્સવિલેમાં દુર્ઘટનાનો શિકાર થઇ હતી.

બ્રેકિંગ ન્યૂઝ