IPL 2022 / આને કહેવાય ઓલરાઉન્ડર! એક ઓવરમાં લીધી 4 વિકેટ અને બેટિંગમાં ફટકારી છ સિક્સર, છતાં પણ જીતી ન શકી ટીમ

andre russell gave allrounder performance in yesterday's match

ગઈકાલની કોલકાતા અને ગુજરાત વચ્ચેની મેચમાં આંદ્રે રસેલે એક ઓવરમાં ચાર વિકેટ લીધી હતી અને બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું છતાં કોલકાતા નાઈટ રાઈડર્સને હાર મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ