IPL 2022 / રસેલે રચ્યો ઇતિહાસ, આ રેકોર્ડ બનાવનારો IPL નો પ્રથમ ક્રિકેટર, સેહવાગથી પણ આગળ નીકળ્યો

andre russell did great batting and bowling both against srh

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં આંદ્રે રસેલે બેટિંગ અને બોલિંગ બંનેમાં કમાલ કરી બતાવી અને બે મોટા રેકોર્ડ પોતાને નામ કર્યા.

બ્રેકિંગ ન્યૂઝ