આંધ્રપ્રદેશ / ચિત્તૂરમાં સગાઇમાં જતી બસ ભેખડ પરથી ખાડીમાં ખાબકી, સાત લોકોનાં કરૂણ મોત

andhrapradesh chittoor bus accident carrying people going to attend engagement 7 died

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં શનિવારે રાત્રે એક ભયાનક બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા અને 45 લોકો ઘાયલ થયા હતા. આ બસ સગાઈમાં જતી હોવાનું માલૂમ પડ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ