વીડિયો વાયરલ / આકરા તડકામાં ફરજ બજાવનારા પોલીસ કર્મીઓ માટે આ મહિલાએ કર્યું એવું કામ કે ડીજીપીએ પણ કર્યું સેલ્યુટ

Andhra Woman Buys Cold Drinks For Cops Working In Extreme Heat Earns DGP Sawang Salute

લૉકડાઉનમાં દરેક વ્યક્તિઓ પોતાના ઘરોમાં બંધ છે અને પોલીસકર્મીઓ દેશવાસીઓની સુરક્ષા માટે આકરા તડકામાં રસ્તા પર ફરજ બજાવી રહ્યા છે. કોરોના મહામારીને નાથવા સતત કાર્યરત રહેતા આ પોલીસના જવાનોને માટે આંધ્રપ્રદેશની મહિલા જે સ્કૂલમાં પ્યુનનું કામ કરે છે તેણે આ પોલીસકર્મીઓને કોલ્ડ્રીંક્સની 2 બોટલ્સ ખરીદીને આપી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ