વાહ / શ્રમિકની 16 વર્ષીય દીકરી બની એક દિવસ માટે કલેક્ટર, જે કામ કર્યા તે જાણીને ગર્વ થશે

andhra pradesh farmhand daughter becomes one day collector

ખેતરમાં મજૂરી કામ કરનારા એક ખેડૂત પિતાની 16 વર્ષીય દીકરી એક દિવસ માટે જિલ્લા કલેક્ટર બની હતી. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં અભ્યાસ કરનારી એમ સરવાણી ગર્લ્સ સેલિબ્રેશન ડેના દિવસે એક દિવસની કલેક્ટર બની હતી. 

બ્રેકિંગ ન્યૂઝ