પરોણાગત / થનાર જમાઈની જબરી ખાતરદારી, પરિવારે પીરસ્યા 365 જાતના પકવાન, આ કિસ્સાની ગામ આખામાં ચર્ચા

Andhra Pradesh family arranges grand feast for future son-in-law with 365 dishes

આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લાના નરસાપુરમ ગામમાં એક પરિવારે તેના થનાર જમાઈને ઘેર તેડાવીને તેને 365 પ્રકારના પકવાન પીરસ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ