ઐતિહાસિક નિર્ણય / દેશમાં પ્રથમ વખત રાજ્ય સરકારમાં એક-બે નહીં પરંતુ હશે 5 Dy.CM

Andhra Pradesh cabinet expansion CM Jaganmohan Reddy 5 Dy.CM

આંધ્રપ્રદેશની જગન સરકારમાં પાંચ ડેપ્યુટી સીએમ હશે. શનિવારનાં જગન સરકારનાં કેબનિટનું વિસ્તાર થશે. આ દરમ્યાન કુલ 25 મંત્રી પદ અને ગોપનીયતાની શપથ લેશે. કેબિનેટ વિસ્તાર અને પહેલી કેબિનેટ મીટિંગનાં એક દિવસ પહેલાં શુક્રવારનાં રોજ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ પાર્ટીનાં ધારાસભ્યની બેઠક કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ