વિધાનસભા ચૂંટણી / આંધ્ર પ્રદેશમાં ઉમેદવારે મતદાન બૂથમાં EVM મશીન તોડ્યું

andhra pradesh assembly elections  madhusudan gupta evm

આંધ્રપ્રદેશમાં EVM મશીન તોડવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આંધ્રપ્રદેશમાં મતદાન દરમિયાન જનસેનાના ઉમેદવારની દાદાગીરી સામે આવી છે. જનસેનાના ઉમેદવારે મધુસુદન ગુપ્તા દ્વારા દાદાગીરી સામે આવી છે. ઉમેદવાર દ્વારા ત્યાર બાદ ઈવીએમ તોડવામાં આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ