BIG NEWS / આંધ્ર પ્રદેશમાં મોટી દુર્ઘટના ટળી: કંપનીમાં ગેસ લીક થતાં 30 જેટલી મહિલા બિમાર, અમુક બેભાન થઈ ઢળી પડી

andhra pradesh around 30 women workers fell sick after gas leaked

આંધ્ર પ્રદેશમાં આજે શુક્રવારે વિશાખાપટ્ટનના અચુતાપુરમમાં પોરસ લેબોરેટ્રિઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી અચાનક ગેસ લીક થવાના કારણે લગભગ 30 મહિલા કર્મચારીઓ બિમાર થઈ ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ