દુર્ઘટના / વિશાખાપટ્ટનમમાં ઝેરી ગેસથી 13ના મોત, 1 હજાર બિમાર, પ્લાન્ટમાં 33 ટકા સ્ટાફ સાથે લોકડાઉન 3.0માં શરુ થવાનુ હતુ કામ

andhra pradesh 3 people died due to toxic gas leaking in a chemical plant of multinational company report

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર ઉદ્યોગમાં કેમિકલ ગેસ લીક ​​થયો હતો. આ અકસ્માતમાં એક બાળક સહિત 13 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 1000 લોકો બિમાર થયા છે. જેને લીધે રસ્તા પર એવા દૃશ્યો સર્જાયા છે કે જોનારા દ્રવી ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન 3.0માં આ કંપની 33 ટકા સ્ટાફ સાથે શરુ કરવાની છુટછાટ મળી હતી. કામ શરુ થવાનું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ