ચૂંટણી / મિશન સરકારઃ પરિણામ પહેલા મોદી વિરુધ્ધ મહાગઠબંધનની કવાયત તેજ

Andhra CM Chandrababu Naidu meets Opposition leader

લોકસભા 2019ની ચૂંટણીના અંતિ તબક્કાનો પ્રચાર પડઘમ શાંત થવાની સાથે જ વિપક્ષમાં ગઠબંધનની કવાયત તેજ થઇ ગઇ છે. વિપક્ષોના માનવા મુજબ આ ચૂંટણીમાં કોઇપણ પક્ષને બહુમતિ મળશે નહીં. આ પરિસ્થિતિમાં સત્તારૂડ એનડીએ અને વિપક્ષ પોતાની તરફ વધારેને વધારે પક્ષોને જોડવામાં લાગ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ